ભાવિ બાજુ પર બ્રાઉઝ કરો.

ડેસ્કટોપ, Android અને iOS માટે Firefoxના ભાવિ પ્રકાશનોનું અન્વેષણ કરવા માટે સૌ પ્રથમ બનો.

Beta

નવીનતમ Android સુવિધાઓ અજમાવી જુઓ, તે બાકીના વિશ્વને છોડવામાં આવે તે પહેલાં.

Firefox Beta — ગુજરાતી (ભારત)

Firefox ગોપનીયતા

Beta એક અસ્થિર પરીક્ષણ અને વિકાસ પ્લેટફોર્મ છે. ડિફૉલ્ટ રૂપે, Beta એ Mozilla ને ડેટા મોકલે છે - અને ક્યારેક અમારા ભાગીદારો - અમને સમસ્યાઓને નિયંત્રિત કરવામાં અને વિચારોનો પ્રયાસ કરવા માટે મદદ મળે. શેર કરેલું છે તે જાણો.

અમને પ્રતિક્રિયા આપો સ્થિર પર્યાવરણમાં કામગીરી અને કાર્યક્ષમતા પર અંતિમ ફેરફારોને મદદ કરવા માટે.

Nightly

નવા Android સુવિધાઓને તેમના પ્રારંભિક તબક્કામાં તપાસો. તમારા પોતાના જોખમે આનંદ લો.

Firefox Nightly — ગુજરાતી (ભારત)

Firefox ગોપનીયતા
Nightly એક અસ્થિર પરીક્ષણ અને વિકાસ પ્લેટફોર્મ છે. ડિફૉલ્ટ રૂપે, Nightly એ Mozilla ને ડેટા મોકલે છે - અને ક્યારેક અમારા ભાગીદારો - અમને સમસ્યાઓને નિયંત્રિત કરવામાં અને વિચારોનો પ્રયાસ કરવા માટે મદદ મળે. શેર કરેલું છે તે જાણો.