Facebook. સારું સમાયેલ. તમારું બાકીનું જીવન તમેજ રાખો.

Firefox ડાઉનલોડ કરો અને Facebook કન્ટેઈનર એક્સ્ટેંશન મેળવો

Firefox ડાઉનલોડ કરો — ગુજરાતી (ભારત)

તમારી સિસ્ટમ Firefox માટે જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ જો તમે આ આવૃત્તિઓ એક પ્રયાસ કરી શકો છો:

Firefox ડાઉનલોડ કરો — ગુજરાતી (ભારત)

Firefox ચલાવવા માટે તમારી સિસ્ટમ પાસે જરૂરી વસ્તુઓ નથી.

Firefox ચલાવવા માટે તમારી સિસ્ટમ પાસે જરૂરી વસ્તુઓ નથી.

કૃપા કરીને અનુસરો આ સૂચનો Firefox સ્થાપિત કરવા માટે.

Firefox ગોપનીયતા

ફેસબુક કન્ટેઈનર એક્સ્ટેંશન મોબાઇલ ઉપકરણો પર ઉપલબ્ધ નથી.

Android અને iOS માટે ગોપનીયતા બ્રાઉઝર Firefox Focus, અજમાવો.

  • તમારી શરતોને નાપસંદ કરો

    Facebook લગભગ તમારી બધી વેબ પ્રવૃત્તિને ટ્રૅક કરી શકે છે અને તેને તમારી Facebook ઓળખને જોડે છે. જો તે તમારા માટે ખૂબ જ વધારે છે, Facebook કન્ટેઈનર એક્સ્ટેંશન તમારી ઓળખને એક અલગ કન્ટેનર ટેબમાં અલગ કરે છે, જેના કારણે Facebook ની બહાર વેબ પર તમને ટ્રૅક રાખવા માટે તેને વધુ મુશ્કેલ બનાવે છે.

  • ઇન્સ્ટોલ કરો અને ચલાવો

    એક્સટેન્શનઇન્સ્ટોલ કરવું સહેલું છે, અને એકવાર સક્રિય થઈ જાય, ત્યારે તમે જ્યારે પણ ઉપયોગ કરો છો ત્યારે દર વખતે વાદળી ટેબમાં Facebook ખુલશે. સામાન્ય રીતે Facebook નો ઉપયોગ કરો. Facebook હજી પણ તમને તેમના સાઇટ પર જાહેરાત અને ભલામણો મોકલવામાં સમર્થ હશે, પરંતુ તમને જાહેરાતો અને અન્ય લક્ષિત સંદેશાઓ મોકલવા off Facebook માટે મુશ્કિલ રહેશે.

  • Firefox અને Mozilla વિશે

    Mozilla દ્વારા અમને ટેકો આપવામાં આવ્યો છે, કે જે બિન-નફાકારક સંગઠન જે લોકોને વધુને વધુ ઑનલાઇન પાવર આપવા માટે નફો કરે છે. અમે આ એક્સટેંશન બનાવ્યું છે કારણ કે અમે માનીએ છીએ કે તમારી પાસે તમારી ગોપનીયતા અને સુરક્ષાને સંચાલિત કરવામાં તમારી સહાય માટે સરળ સાધનો હોવા જોઈએ.

Firefox સાથે મુક્તપણે બ્રાઉઝ કરો.