લોકો માટે ઈન્ટરનેટ,
નફા માટે નહીં.

હાય. અમે Mozilla છીએ, જે ઇન્ટરનેટના ગર્વથી બિન-નફાકારક ચેનચર્સ છે, જે તેને તંદુરસ્ત, ખુલ્લા અને બધાને ઍક્સેસિબલ રાખવા માટે મદદ કરે છે.

અમારી અસર

ઇન્ટરનેટને તંદુરસ્ત, ખુલ્લી અને બધા માટે સુલભ રાખવાનું કામ કરતા, અમે વેબ સાક્ષરતા શીખવીએ છે, સાધનો પૂરા પાડીએ છીએ અને દરેક વ્યક્તિ જે વૈશ્વિક સાર્વજનિક સ્ત્રોત તરીકે ઇન્ટરનેટનું મૂલ્ય રાખે છે તેના વતી હિમાયત કરે છે.

અમારા સંશોધનો

પ્લેટફોર્મ તરીકે વેબનો ઉપયોગ કરીને, અમે ખુલ્લા, નવીન તકનીકો બનાવીએ છીએ જે વિકાસકર્તાઓને બંધ, કોર્પોરેટ ઇકોસિસ્ટમ્સથી મુક્ત કરવાની અને અમારા માટેના ઝડપી, સલામત વેબ અનુભવ બનાવવા માટે પરવાનગી આપે છે.

તમારા ઇન્ટરનેટને છૂટૂ રાખો

વેબ મફત સેટ કરો અને તમારું મન અનુસરશે.

આજે Firefox મેળવો