માત્ર થોડી મિનિટોમાં Chrome થી Firefox પર બદલો

Firefox પર સ્વિચ કરવું ઝડપી, સરળ અને જોખમ-મુક્ત છે. Firefox Chrome દ્વારા તમારા બુકમાર્ક્સ, ઑટોફીલ્સ, પાસવર્ડ્સ અને પસંદગીઓનો આયાત કરે છે.

  1. Chrome માંથી શું લેવું તે પસંદ કરો.
  2. Firefox ને બાકીનુ કરવા દો.
  3. વેબનો ઝડપી આનંદ કરો, તમારા માટે બધુ સેટ થઇ ગયુ છે.