તમારી ગોપનીયતાને સુરક્ષિત કરવાની એક રીત છે. Firefox માં જોડાઓ.

ઉત્પાદન બનાવતા ઉદ્યોગ સામે તમારો ઉદ્દેશ લો.

તમે
Firefox માં સાઇન ઇન કર્યું છે.
હવે Firefox Monitor અજમાવી જુઓ.

જુઓ કે તમે ઑનલાઇન ડેટા ઉલ્લંઘનમાં શામેલ છો.

Monitor માં સાઇન ઇન કરો

Firefox માં જોડાઓ

શરુ કરવા માટે તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો

આગળ વધીને, તમે સેવાની શરતો અને ગોપનીયતા સૂચના થી સંમત થાઓ છો.

Firefox એ તકનીક છે જે તમારા માટે લડે છે.

એક જ ઑપરેટિંગ સિસ્ટમમાં ફસાયેલા લાગ્યાં વિના, દરેક ઉપકરણ પર તે બધું મેળવો.

તમે લાયક હો તે સન્માન મેળવો.

તમે હંમેશાં અમારા તરફથી સત્ય મેળવશો. અમે જે પણ કરીએ છીએ તે અમારા વ્યક્તિગત ડેટા વચનનું સન્માન કરે છે:

ઓછી લો.
તેને સુરક્ષિત રાખો.
કોઈ રહસ્યો નથી.

તમને સલામત રાખવા માટે જ્ઞાન મેળવો.

વિશ્વના કેટલાક અગ્રણી નિષ્ણાતો પાસેથી સલામત અને સુરક્ષિત રીતે આૅનલાઇન રહેવા વિશે તમારે જાણવાની જરૂર છે (પરંતુ હજુ સુધી જાણ્યું નથી) તે બધું જાણો.

અને ભવિષ્યની પેઢીઓ માટે ઇન્ટરનેટને સુરક્ષિત કરવાનો ભાગ બનો.

બધા માટે વધુ સારૂ Firefox બનાવવામાં અમારી સહાય કરો.

આગામી ઉત્પાદનો પરીક્ષણ કરી Open Source માં જોડાવો.

Big Tech પર તપાસો રાખવા અમને સહાય કરો.

તંદુરસ્ત ઇન્ટરનેટ માટે અમે વિશ્વભરના સમુદાયોને ટેકો આપીએ છીએ. લડાઈમાં તમારો અવાજ ઉમેરો.