અમે સમગ્ર નવા ઈન્ટરનેટને ખોલી રહ્યાં છીએ.

અન્વેષણ કરો અમારી તાજેતરની કેટલીક નવીનતાઓ — ઓપન વેબ ટેકનોલોજી સાથે બનેલ અને ઇન્ટરનેટને કાયમ તંદુરસ્ત અને સુલભ રાખવામદદ કરવા માટે રચના કરી છે.

વેબ પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ રિયાલિટી લાવવી

WebVR, વિકાસકર્તાઓ, ડિઝાઇનર્સ અને કલાકારોનો ઉપયોગ વેબ પર VR અનુભવો વહેંચી શકે છે.

વધુ શીખો

વેબની મદદથી રમત બદલવા માટે

શક્તિશાળી વેબ તકનીકીઓ સાથે, Mozilla દ્વારા અગ્રણી, વિકાસકર્તાઓ રમતોને નવા સ્તરે આગળ ધપાવતા છીએ.

જુઓ નવુ શું છે

વસ્તુઓના ઇન્ટરનેટ વિશ્વાસ ઉમેરો

ખુલ્લા નવીનીકરણ દ્વારા, અમે સ્માર્ટ ઉપકરણોના નેટવર્ક્સ પર વિશ્વાસ અને પારદર્શિતા લાવીએ છીએ.

વધુ શીખો

એક બ્રાઉઝર કે જે તમને બનાવે

વેબ શોધની આગલી પેઢી એ એક બ્રાઉઝર છે જે વધુ સહજ, ઉપયોગી અને તમારી સાથે સુસંગત છે.

વધુ શીખો

સુરક્ષિત પ્રોગ્રામિંગ ભાષાની શોધ

Mozilla દ્વારા પ્રાયોજિત, Rust બ્રાઉઝર્સ, સિસ્ટમ્સ અને વધુને વધુ ઝડપી અને વધુ સુરક્ષિત રીતે ચલાવવા માટે પરવાનગી આપે છે.

Rust વિશે જાણો

બ્લોગ્સ

Mozillaના ટેક્નોલોજી બ્લોગ્સમાંથી નવીનતમ વાંચો.