પાસવર્ડ મેનેજર સિદ્ધિ અનલૉક કરો

Firefox પાસવર્ડ મેનેજર સાથે મેમરી ગેમને છોડી દો.

Firefox ડાઉનલોડ કરો — ગુજરાતી (ભારત)

તમારી સિસ્ટમ Firefox માટે જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ જો તમે આ આવૃત્તિઓ એક પ્રયાસ કરી શકો છો:

Firefox ડાઉનલોડ કરો — ગુજરાતી (ભારત)

Firefox ચલાવવા માટે તમારી સિસ્ટમ પાસે જરૂરી વસ્તુઓ નથી.

Firefox ચલાવવા માટે તમારી સિસ્ટમ પાસે જરૂરી વસ્તુઓ નથી.

કૃપા કરીને અનુસરો આ સૂચનો Firefox સ્થાપિત કરવા માટે.

Firefox ગોપનીયતા

પાસવર્ડ હીરો

રીસેટ કરવાનુ ભુલી ગયા. Firefox પાસવર્ડ મેનેજર તમારા તમામ પાસવર્ડોને રાખે છે જેથી તમે આપોઆપ લૉગ ઇન કરી શકો, અથવા સરળતાથી સાચવેલા પાસવર્ડ્સ શોધો. સુપર સુરક્ષા માટે, તમારા કમ્પ્યુટરને આપો એક માસ્ટર પાસવર્ડ.

પાસવર્ડ નીન્જા

કોઈ વધુ “ફરીથી પ્રયત્ન કરો” જ્યારે તમે ક્યાંક વિચાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો. તમારા ફોન પર તમારા Firefox એકાઉન્ટમાં પ્રવેશ કરો, અને તમારા પાસવર્ડ્સ તમારી સાથે આવે છે. તમારી લૉગિન વિગતો ફક્ત તે જ દેખાશે.

પાસવર્ડ માસ્ટર

Firefox નાં વિશાળ એરે પાસવર્ડ મેનેજર એડ-ઑન્સ સાથે તમારી બીજી સુરક્ષા બ્લેક બેલ્ટ કમાવો. નિષ્ણાત સમુદાય રેટિંગ્સ અને સમીક્ષાઓ દ્વારા અસ્તિત્વમાં છે તે પસંદ કરો અથવા આગલી-સ્તર શોધો.