Mozilla સાથે જોડાઈ જાવ

અમે વેબને દરેકજણ માટે શ્રેષ્ઠ જગ્યા બનાવવા માટે વૈશ્વિક સમુદાયમાં એકસાથે મળીને કામ કરીએ છીએ.

તો તમને મદદની જરૂર છે? સરસ! તમારે C++ નિષ્ણાત હોવાની (કે એનો શું અર્થ થાય છે તે જાણવાની પણ!) જરૂર નથી અને તમારે ઘણોબધો સમય ફાળવવાની પણ જરૂર નથી.